નવેમ્બર 14, 2024 7:06 પી એમ(PM)
6
રાજ્ય સરકારે જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લીધો છે
રાજ્ય સરકારે જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લીધો છે. મહેસુલ વિભાગના ઠરાવ મુજબ વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જમીનનાં મૂલ્યાંકનને આધારે પ્રીમિયમ વસુલાતની વર્તમાન સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના મૂલ્યાંકન પર પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. વર્તમાન નિયમ અનુસાર જે જમીનનું મૂલ્યાંકન ૫૦ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં વાસ્તવિક ખરીદારે રાજ્ય કક્ષાએથી ફરજિ...