ઓક્ટોબર 9, 2024 8:39 એ એમ (AM)

views 10

ફુડ સેફ્ટી પખવાડિયામાં પ્રથમ ચાર દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ઝૂંબેશમાં 1 કરોડ 73 લાખથી વધુનો 32 હજાર કિલો જથ્થો જપ્ત કરાયો

3 ઓકટોબરથી શરૂ થયેલા ફુડ સેફ્ટી પખવાડિયામાં પ્રથમ ચાર દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં 1 કરોડ 73 લાખથી વધુનો ૩૨,૦૦૦ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન લોકોમાં જાગૃતતાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. પ્રથમ ૪ દિવસ દરમ્યાન ૬૭૨ એન્ફોર્સમેન્ટ નમૂના અને ૧ હજાર ૬૦૭ સર્વેલન્સ મળીને ૨ હજાર ૨૭૯ નમૂના લેવામાં આવ્યા હતા અને ૧ હજાર ૧૭૦ ઇન્સ્પેક્શન કરાયા હતા.આ દરમ્યા...