જુલાઇ 29, 2024 2:45 પી એમ(PM) જુલાઇ 29, 2024 2:45 પી એમ(PM)

views 4

પડકારજનક વૈશ્વિક સ્થિતિમાં ક્વાડ પ્લેટફોર્મ સહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે :વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આજનો સમય વિશ્વમાં સ્થિરતા, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિના સંદર્ભમાં પડકારોથી ભરેલો છે અને તેથી વિશ્વાસપાત્ર ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધુ જરૂરી બન્યો છે. તેમણે કહ્યું કે ક્વાડ પ્લેટફોર્મ આજે આસહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે. ટોક્યોમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક બાદ મીડિયા સાથેવાત કરતા ડૉ. જયશંકરે સંતોષ વ્યક્ત કર્યો કે ક્વાડ વિદેશ નીતિઓ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આજની બેઠક નવી દિશા આપવામાં ઘણી મદદરૂપ થશે. વિદ...