જુલાઇ 30, 2024 2:32 પી એમ(PM)

views 14

ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી

ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જૂથ જાહેર કરાયેલા લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરવા માંગણી કરી છે. ગઈ કાલે ટોકિયોમાં બેઠક બાદ પ્રસિધ્ધ કરવામાં આવેલા નિવેદનમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ જણાવ્યું હતું કે, ત્રાસવાદ ફેલાવવા માટે નવી અને ઊભરતી ટેકનોલોજીનાં ઉપયોગને પગલે સર્જાયેલા પડકારને ખાળવા માટે તેઓ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ભાગીદારો સાથેમળીને કા...