ડિસેમ્બર 30, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:43 પી એમ(PM)
3
BZ ફાયનાન્સિઅલ સ્કિમના નામે કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલા રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમને વિગતો આપી રહ્યો છે
BZ ફાયનાન્સિઅલ સ્કિમના નામે કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલા રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમને વિગતો આપી રહ્યો છે.જેમાં પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તેણે રાજ્યમાં 17 શાખાઓ શરૂ કરીને અગિયાર હજાર જેટલા રોકાણકારો પાસેથી કરોડો ઉઘરાવ્યા હોવાનું જણાવ્યું છે.. પોલીસ તપાસમાં આવેલી વિગતો અનુસાર તેની સામે 27મી નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાયા બાદ પંદર દિવસ રાજસ્થાન રોકાયો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત તેણે તેના એજન્ટોની વિગતો પણ પોલીસને જણાવી છે. સીઆઇડી ક્રાઇમ આ વિગતોને આધારે વધુ તપાસ કરી રહ્યું છે.. તેમજ શેર...