જૂન 14, 2025 8:08 પી એમ(PM)
7
કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે.
કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ નાથુ લા પાસથી યાત્રાને લીલી ઝંડી આપશે. પાંચ વર્ષના અંતરાલ પછી આ યાત્રા 20 જૂન...