જુલાઇ 15, 2024 8:14 પી એમ(PM) જુલાઇ 15, 2024 8:14 પી એમ(PM)

views 23

નેપાળના પ્રધાનમંત્રી પદે કે.પી. શર્મા ઓલી અને 21 મંત્રીઓએ શપથ લીધા

નેપાળના નવાપ્રધાનમંત્રી તરીકે કેપીશર્મા ઓલીએ 21 મંત્રીઓસાથે આજે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને પદ અને ગુપ્તતાનાશપથ લેવડાવ્યા હતા. અમારા કાઠમંડુના સંવાદદાતા જણાવે છે કે, શુક્રવારે પુષ્પ કમલ દહલ સત્તા પરથી ફેંકાઈજતાં 72 વર્ષીયઓલીએ ચાર પક્ષોનીસંયુક્ત સરકારની રચના કરી હતી. કાઠમુંડુમાંરાષ્ટ્રપતિના કાર્યાલયશીતલ નિવાસ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં એનસી, યુએમએલ, જનતા સમાજબાદી પાર્ટી અને લોકતાંત્રિકસમાજબાદી પાર્ટીનાં ધારાસભ્યોએ શપથ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં શુભેચ્છા સંદેશ...

જુલાઇ 15, 2024 3:31 પી એમ(PM) જુલાઇ 15, 2024 3:31 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ મિત્રતાના ગાઢ સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતોને વધુ પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.