ડિસેમ્બર 14, 2024 8:39 એ એમ (AM)

views 12

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે નવી દિલ્હીમાં એક દિવસીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યશાળાની વિષયવસ્તુ " મહિલા નેતા – વર્ષ 2027માં વિકસિત ભારત માટે શૈક્ષણિક શ્રેષ્ઠતા તૈયાર કરવું" છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે કાર્યશાળામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના દ્રષ્ટિકોણ મુજબ શિક્ષણના દરેક સ્તરે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શ્રી પ્રધાને કહ્યું કે મહ...

જુલાઇ 9, 2024 7:54 પી એમ(PM)

views 16

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું છે. શ્રી પ્રધાને આજે નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનીસાથે શાળાના શિક્ષણ અને સાક્ષરતા વિભાગની સમીક્ષા બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિતકર્યું. તેમણે શાળાના શિક્ષણના સમગ્ર વિકાસ માટે આગામી પાંચ વર્ષની પદ્ધતિ પરપોતાના વિચાર રજૂ કર્યા હતા.       શ્રી પ્રધાને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાવિકસિત ભારતના અભિગમનો મુખ્ય સ્તંભ શિક્ષણ છે. ...