ફેબ્રુવારી 11, 2025 6:39 પી એમ(PM)
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. અગ્રણી સાયકલ ઉત્પાદકો સાથેની બેઠક દરમિયાન, શ્રી માંડવિયાએ ભ...