માર્ચ 21, 2025 2:38 પી એમ(PM) માર્ચ 21, 2025 2:38 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે દુષ્કર્મના પ્રયાસના કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવીને તેને અયોગ્ય ગણાવી છે

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે દુષ્કર્મના પ્રયાસના કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવીને તેને અયોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે આવા અવલોકનોથી સમાજમાં ખોટો સંદેશ જશે.સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે ઉમેર્યું કે આ પ્રકારની ટિપ્પણીઓ આવા કેસોને લગતા વિવિધ ચુકાદાઓ પર પ્રતિકૂળ અસર કરશે અને તે ખોટું કરવાની માનસિકતાને પ્રોત્સાહન આપશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ન્યાયાધીશ દ્વારા આવા અવલોકનોની નોંધ લેશે.ઉલ્લેખનીય છે કે અલહાબાદ વડી અદાલતના ન્...

ફેબ્રુવારી 11, 2025 7:32 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:32 પી એમ(PM)

views 8

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં મહિલા કલ્યાણ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઇ :કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં મહિલા કલ્યાણ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઇ છે, જે ગત વર્ષ કરતા 37 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે મહિલા ઉદ્યોગસાહસિકો દેશની આર્થિક પ્રગતિ પાછળનું પ્રેરક બળ છે. તેમણે ભાર મૂક્યો કે જાતિ આધારિત બજેટ હવે કુલ બજેટના 8.86 ટકા છે, જે નાણાકીય વર્ષ 2024-25માં 6.8 ટકાથી વધુ છે. કેન્દ્રીય મંત્રીએ 7મા પોષણ પખવાડિયાની પણ જાહેરાત કરી, જે આ વર્ષે 18...

ઓગસ્ટ 30, 2024 8:04 પી એમ(PM) ઓગસ્ટ 30, 2024 8:04 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે ગાંધીનગરથી સાતમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે ગાંધીનગરથી સાતમાં;રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે.મહાત્મા મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે.પોષણ માસ અંતર્ગત દેશભરમાં પોષણ આધારીત વિવિધ થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાશે.ઉલ્લેખ...