માર્ચ 2, 2025 7:35 પી એમ(PM) માર્ચ 2, 2025 7:35 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે રજત જયંતી સમારોહ યોજાયો.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે રજત જયંતી સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં નવપ્રવર્તન ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરાઇ હતી. આ પ્રસંગે શ્રી સિંઘે જણાવ્યું કે GDPમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી ચોથા નંબરે અને પછી ત્રીજા નંબરે આવશે.