માર્ચ 4, 2025 6:19 પી એમ(PM) માર્ચ 4, 2025 6:19 પી એમ(PM)

views 5

આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે : કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ, ઉર્ફે લલ્લન સિંહે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. આજે નવી દિલ્હીમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ માટેના રાષ્ટ્રીય પરિષદમાં સશક્ત પંચાયત-નેત્રી અભિયાનના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે સરકારે મહિલાઓને સશક્ત બનાવવા માટે લખપતિદીદી અને નમો ડ્રોન દીદી યોજનાઓ સહિત અનેક પહેલ કરી છે. તેમણે મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં કૌશલ્ય વિકાસની જરૂરિયાત ...