માર્ચ 21, 2025 2:30 પી એમ(PM) માર્ચ 21, 2025 2:30 પી એમ(PM)

views 4

સંસદમાં ખેતી અંગેની ચર્ચામાં ભાગ લેવા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની વિરોધ પક્ષોને અપીલ

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિરોધ પક્ષને સંસદમાં ખેતી અંગે ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. માધ્યમો સાથેની વાતચીતમાં શ્રી ચૌહાણે કહ્યું, કેન્દ્ર સરકાર સંસદમાં ખેડૂતો મુદ્દે ચર્ચા માટે હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું, ખેડૂતોનું કલ્યાણ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

જુલાઇ 30, 2024 2:27 પી એમ(PM) જુલાઇ 30, 2024 2:27 પી એમ(PM)

views 4

કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ દેશમાં 76 હજાર કરોડ રૂપિયાથી વધુની 72 હજાર માળખાકીય યોજના બનાવવામાં આવી છે :કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ દેશમાં 76 હજાર કરોડ રૂપિયાથી વધુની 72 હજાર માળખાકીય યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોનું નુકસાન ઘટાડવા, ખેડૂતો વધુ મૂલ્ય પ્રાપ્ત કરી શકે, કૃષિમાં નવીનતાને પ્રોત્સાહન મળે અને કૃષિના વિકાસ માટે રોકાણ મેળવી શકે તેવો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પાત્ર ઉધાર લેનારાઓને એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. લોકસભામાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર સંગ્રહ...