ફેબ્રુવારી 18, 2025 7:29 પી એમ(PM)

views 17

કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે :કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. શ્રી ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેનમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત જમીન સર્વેક્ષણ-નકશાનો શુભારંભ પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું. શ્રી ચૌહાણે કહ્યું કે નકશા કાર્યક્રમ મિલકતનો નકશો બનાવશે અને મિલકતના રેકોર્ડ સુધારવામાં મદદ કરશે. દરમિયાન, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે કહ્યું કે નકશા પ્રોજેક્ટમાં જમીનના રેકોર્ડ સુધારવા...

જુલાઇ 16, 2024 8:05 પી એમ(PM)

views 13

ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર છે. નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના 96મા સ્થાપના દિવસનું ઉદ્ઘાટન કર્યા બાદ શ્રી ચૌહાણે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા સહિત સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીઓ અને કોલેજોથી લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સુધીનાં કૃષિ સંલગ્ન દરેક ઘટકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. શ્રી ચૌહાણે ...