ફેબ્રુવારી 7, 2025 7:33 પી એમ(PM)
કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, મહાકુંભ અને સૂરજકુંડના શિલ્પ મેળાથી વિશ્વનુંધ્યાન ભારત તરફ આકર્ષાયું
હરિયાણાના ફરીદાબાદમાં આજે કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 38મા સૂરજકુંડ આંતર-રાષ્ટ્રીય શિલ્પ મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીશેખાવતે કહ્યું, આજે મહાકું...