સપ્ટેમ્બર 27, 2024 7:53 પી એમ(PM)
કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટનમિત્ર અને પર્યટનદીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો
કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે આજે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યટનમિત્ર અને પર્યટનદીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત લેનાર ...