ડિસેમ્બર 19, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:35 પી એમ(PM)

views 3

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘બે રાહત પેકેજને મળી રાજ્યના 7 લાખ 15 હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધા તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે.’ શ્રી પટેલે ઉમેર્યું, ‘જુલાઈ મહિનામાં ભારે વરસાદના કારણે 20 અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતોને સહાય આપવા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું હતું. 30 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કુલ 187 કરો...