જાન્યુઆરી 12, 2025 8:17 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:17 એ એમ (AM)

views 3

શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ગઇકાલે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી.એમણે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બી.ડી.મહેતા કન્યા વિદ્યાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. મંત્રીએ શાળાઓમાં સંચાલિત મધ્યાહન ભોજન યોજના સહિત સ્કુલના વધુ વિકાસ માટે ચકાસણી કરી હતી. તેમણે સ્કોલરશીપ યોજના નમો સરસ્વતીઅને નમો લક્ષ્મી અં...