જાન્યુઆરી 3, 2025 7:50 પી એમ(PM)

views 16

અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનો પાંચમો પદવીદાન સમારોહ આજે યોજાયો

અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનો પાંચમો પદવીદાન સમારોહ આજે યોજાયો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તબીબી અભ્યાસક્રમના ૮૪ વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું કે ભવિષ્યમાં ભારત, વિશ્વભરમાં આરોગ્ય વિકાસની દ્રષ્ટિથી ક્રાંતિ લાવવાનું કાર્ય કરશે. તેમણે પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આર...