ડિસેમ્બર 25, 2024 8:11 એ એમ (AM)

views 12

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આજથી 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે.

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આજથી 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 31મી ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિવિધ રંગારંગ, સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો વિવિધ પ્રસ્તુતિ રજૂ કરશે. કાર્નિવલમાં મુલાકાતીઓ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ કરી શકશે.