જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM)

views 5

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તેમજ આરોગ્ય સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તેમજ આરોગ્ય સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેકટરે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરી. આ ઉપરાંત ઉમદા કામગીરી કરનાર આરોગ્ય વિભાગના 25 ડોક્ટર્સ, અધિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કર્યા. ઉપરાંત જિલ્લામાં આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટેના જમીનના પ્રશ્નોના નિવારણ તેમજ દવાઓ, વાહન સહિતની બાબતે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ ઋતુજન્ય રોગો અંગે થયેલ ...