નવેમ્બર 27, 2024 2:25 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:25 પી એમ(PM)

views 4

ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરારને મંજૂરી મળ્યા બાદ આજથી તેનો અમલ શરૂ થઇ ગયો

ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરારને મંજૂરી મળ્યા બાદ આજથી તેનો અમલ શરૂ થઇ ગયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે ગઈકાલે રાત્રે આ જાહેરાત કરી હતી અને ફ્રાન્સની મધ્યસ્થથી થયેલી આ સમજૂતીથી યુદ્ધ અટકે તેવી શક્યતા છે. આ યુદ્ધમાં લેબનોનમાં અંદાજે ત્રણ હજાર આઠસો લોકો માર્યા ગયા છે અને 16 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ કેબિનેટની મંજૂરી બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં...