નવેમ્બર 5, 2024 9:53 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:53 એ એમ (AM)

views 6

લેબનોનમાં ઇઝરાયેલી દળોએ કરેલા હવાઇ હુમલામાં હિજબુલ્લાહનો કમાન્ડર અબુ અલી રીદા ઠાર મરાયો

લેબનોનમાં ઇઝરાયેલી દળોએ કરેલા હવાઇ હુમલામાં હિજબુલ્લાહનો કમાન્ડર અબુ અલી રીદા ઠાર મરાયો છે. લેબનીઝ સૈન્ય સૂત્રોને ટાંકીને કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાયું છે કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં વરિષ્ઠ હિજબુલ્લાહ કમાન્ડર સહિત 13ના મોત થયા છે. ઇઝરાયેલ સુરક્ષા દળોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે લેબનોનના દક્ષિણ ભાગમાં બારાચિટ નજીક હવાઈ હુમલામાં રિદાને નિશાન બનાવવામાં આવ્યા હતા. વધુમાં કહેવાયું છે કે રીદા ઇઝરાયેલી દળો પર રોકેટ અને એન્ટી – ટેન્ક મિસાઇલ હુમલાઓના સંકલન તેમજ આ વિસ્તારમાં હિજબુલ્લાહની પ્રવૃત્તિઓના ...