જાન્યુઆરી 24, 2025 2:11 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:11 પી એમ(PM)

views 4

ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ ઇજાગ્રસ્ત થતાં જર્મનીના એલકઝાન્ડર ઝેવરેવ પુરુષો સિંગલ્સની ફાઇનલમાં

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, બીજા ક્રમાંકિત જર્મન ખેલાડી એલેક્ઝાન્ડર ઝેવરેવે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે મેલબોર્નના રોડ લેવર એરેના ખાતેની તેમની સેમિફાઇનલ મેચ દરમિયાન સાતમા ક્રમાંકિત નોવાક જોકોવિચ ઇજાને કારણે મેચમાંથી બહાર થતાં ઝેવરેવ ફાઇનલમાં રમશે. 10 વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન, જોકોવિચને પ્રથમ સેટ 7-6થી ગુમાવ્યા બાદ ઈજાના કારણે નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. આજે બીજી સેમિ ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન અને ટોચના ક્રમાંકિત ઇટાલિયન ખેલાડી જેન્નિક સિનેર 21મા ક્રમાંકિત અમેરિકાના બેન શેલ...

જાન્યુઆરી 21, 2025 2:23 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:23 પી એમ(PM)

views 2

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, 11મી ક્રમાંકિત પૌલા બડોસા ગ્રાન્ડ સ્લેમની પહેલી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, 11મી ક્રમાંકિત પૌલા બડોસા ગ્રાન્ડ સ્લેમની પહેલી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સ્પેનની ખેલાડીએ આજે સવારે રોડ લેવર એરેના ખાતે તેના અમેરિકન હરીફ કોકો ગૌફને હરાવી હતી.મિક્સ ડબલ્સમાં, ભારતના રોહન બોપન્ના અને ચીનના તેના સાથી ઝાંગ શુઆઈ મેલબોર્નમાં અંતિમ આઠ મુકાબલામાં જોન પીઅર્સ અને ઓલિવિયા ગાડેકીનો સામનો કરશે.મેન્સ સિંગલ્સમાં, સાતમી ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચ ત્રીજા ક્રમાંકિત સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સામે ટકરાશે ...