જાન્યુઆરી 18, 2025 8:25 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:25 એ એમ (AM)
5
વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં વલસાડ એસ.ટી.વિભાગના ૬ ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૫૦૦ કરતાં વધુ કર્મચારીઓ ઓન લાઈન જોડાયા હતા.પોતાની નોકરી દરમિયાન એક પણ અકસ્માત ન કરનાર ડ્રાઇવરો અને ડીઝલ બચતમાં પ્રગતિ કરનાર કર્મીઓનું સન્માન કરાયું. ડાંગના આહવા ખાતે યોજાયેલા મેગા લીગલ સર્વિસ કેમ્પમાં બે હજાર ૫૦૦ થી વધુ લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો અપાયા હતા.