ડિસેમ્બર 10, 2024 1:54 પી એમ(PM)
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિશ્નાનું બેંગલુરુમાં અવસાન
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિશ્નાનું આજે સવારે બેંગલુરુના સદાશિવનગર સ્થિત તેમનાં નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા....