માર્ચ 11, 2025 6:35 પી એમ(PM)
અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ વધારાની 30 જેટલી બસ દોડાવાશે
અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ વધારાની 30 જેટલી બસ દોડાવાશે.દાહોદ ,પંચમહાલ ,અને ડેડીયાપાડા તેમજ સેલંબાના શ્રમજીવીઓ માટે તા 13 માર્ચ સુધી રોજ 30 થી વધુ વધારાની બસો દ...