માર્ચ 5, 2025 6:06 પી એમ(PM)
બનાસકાંઠામાં ICDSમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિબેન મહેતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
બનાસકાંઠામાં ICDSમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિબેન મહેતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંર્તગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક અને ગુણવત્તા સભર વાનગીની સ્પર્ધા યોજ...