ડિસેમ્બર 3, 2024 9:38 એ એમ (AM)
દેશમાં સક્રિય સ્થાનિક એલપીજી ગ્રાહકોની સંખ્યા ગયા મહિને 32 કરોડ 83 લાખની થઈ
દેશમાં સક્રિય સ્થાનિક એલપીજી ગ્રાહકોની સંખ્યા ગયા મહિને 32 કરોડ 83 લાખની થઈ છે, જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના -- PMUYના 10 કરોડ 33 લાખ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, પેટ...