ફેબ્રુવારી 5, 2025 3:07 પી એમ(PM)
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. વિભાગ દ્વારા 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. વિભાગ દ્વારા 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કર...