ફેબ્રુવારી 7, 2025 7:40 પી એમ(PM)
16
ભારતે 100 ગીગાવૉટ સ્થાપિત અને ઊર્જા ક્ષમતાને પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
ભારતે 100 ગીગાવૉટ સ્થાપિત અને ઊર્જા ક્ષમતાને પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આનાથી અક્ષય ઊર્જામાં વિશ્વમાં અગ્રણી તરીકેની દેશની સ્થિતિ મજબૂત બની છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયે જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વચ્છઅને હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2030 સુધી 500 ગીગાવૉટ બિનઅશ્મિભૂત ઈંધણ આધારિત ઊર્જા ક્ષમતાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે.નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, “...