ઓક્ટોબર 8, 2024 2:21 પી એમ(PM)

views 12

મધ્યપ્રદેશના મૈહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ થઈ રહ્યો છે

મધ્યપ્રદેશના મૈહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ થઈ રહ્યો છે.આ સંગીત સમારોહનું આ સુવર્ણ જયંતિ વર્ષ છે.ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશની જાણીતી હસ્તીઓ પોતાની કલાનું પ્રદર્શન કરશે.અમારા સંવાદદાતા જણાવે છે કે આ ઉત્સવનું આયોજન મધ્યપ્રદેશ સાંસ્કૃતિક વિભાગ, ઉસ્તાદ અલાઉદ્દીન ખાન મ્યુઝિક એન્ડ આર્ટ એકેડમી અને મૈહર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે 10 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહ્યું છે.ઉસ્તાદ અલાઉદ્દીન ખાન દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત જગતમાં પ્રખ્યાત હતા.તેમણે મધ્...