ફેબ્રુવારી 13, 2025 5:25 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરમાં, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનોની વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ અને સિદ્ધિઓ બદલ પ્રશંસા કરી
જમ્મુ અને કાશ્મીરમાં, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનોની વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ અને સિદ્ધિઓ બદલ પ્રશંસા કરી. આજે જમ્મુમાં ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સની ...