માર્ચ 7, 2025 6:03 પી એમ(PM) માર્ચ 7, 2025 6:03 પી એમ(PM)

views 4

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે : ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં અરવલ્લી, સાબરકાંઠા અને છોટાઉદેપુર જિલ્લામાં જમીન રી-સરવેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 272 તાલુકા, 18 હજાર 723 ગામ માટે રી-સરવેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું હતું જે પૈકી 18 હજાર 46 ગામોને રી-સરવેની કામગીરી હેઠળ આવરી લેવાયા છે. શ્રી રાજપૂતે જણાવ...