માર્ચ 21, 2025 2:54 પી એમ(PM)
ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ SIR ખાતે અત્યાર સુધીમાં 35 હજાર 984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું
ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ SIR ખાતે અત્યાર સુધીમાં 35 હજાર 984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે. વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ-SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતા...