ફેબ્રુવારી 14, 2025 6:49 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:49 પી એમ(PM)

views 7

રાજ્યમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરીથી  ૮ માર્ચ દરમ્યાન સમગ્ર રાજ્યમાં  “બેટી બચાઓ બેટીપઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. ભુજલાયન્સ હોસ્પિટલ ખાતે ગઇકાલે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું..

ઓગસ્ટ 27, 2024 2:38 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 2:38 પી એમ(PM)

views 6

દેશભરમાં ગઈરાત્રે ભારે શ્રધ્ધાપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

દેશભરમાં ગઈરાત્રે ભારે શ્રધ્ધાપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મસ્થળ મથુરાથી લઈને દ્વારકા સુધીનાં કૃષ્ણમંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળ પર 1008 કમળ પુષ્પથી નંદલાલની પુજા કરવામાં આવી. રાત્રે 11 વાગીને 55 મિનેટે પાંચ મિનિટ માટે દ્વાર બંધ કરવામાં આવ્યા અને 12 વાગીને પાંચ મિનિટે શ્રી કૃષ્ણની પ્રતિમાને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવી. અમદાવાદ, ઓડિશા, કોલકાતા અને કર્ણાટકના ઇસ્કોન મંદિરોમાં પણ ધામધુમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્ય...