ફેબ્રુવારી 9, 2025 8:56 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:56 એ એમ (AM)

views 4

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એકદિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે.

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એકદિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ એક દિવસીય મેચોની શ્રેણીની નાગપુરમાં રમાયેલી પહેલી ક્રિકેટ મેચમાં ભારતે વિજય મેળવીને 1-0 થી સરસાઈ મેળવી છે.

ડિસેમ્બર 19, 2024 1:43 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 1:43 પી એમ(PM)

views 2

પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરમાં તેની માતા પર હુમલો કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય સંદીપ સિંહને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે

પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરમાં તેની માતા પર હુમલો કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય સંદીપ સિંહને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લેસ્ટરશાયર પોલીસે મૃતક ભજન કૌરને આ વર્ષે 13મી મેના રોજ તેમના ઘરેથી ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢવામાં આવ્યા હતાં. ત્યાર બાદ આરોપી પુત્ર સંદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ બાદ, સિંહને ગઈકાલે 31 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.