નવેમ્બર 23, 2024 2:16 પી એમ(PM)
10
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સમાચાર અને મીડિયાના નિર્દેશક ઇયાન ફિલિપ્સે કહ્યું છે કે તેઓ હિન્દી ભાષા સમજતા લોકો સાથે સંવાદ સાધવા પ્રતિબદ્ધ છે
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સમાચાર અને મીડિયાના નિર્દેશક ઇયાન ફિલિપ્સે કહ્યું છે કે તેઓ હિન્દી ભાષા સમજતા લોકો સાથે સંવાદ સાધવા પ્રતિબદ્ધ છે.શાંતિ, માનવ અધિકાર, ટકાઉ વિકાસ, આબોહવા અથવા લિંગ સંબંધિત મુદ્દાઓ પર હિન્દી ભાષા સમજતા લોકો સાથે વાત કરવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.આ સાથે તેઓ હિન્દીમાં વોટ્સએપ ચેનલ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે.ફિલિપ્સે ગઈ કાલે હિન્દી દિવસના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે કરોડો લોકો સાથે વાતચીત કરવા માટે હિન્દી ભાષા મુખ્ય માધ્યમ છે.આ સમારોહમાં બિરેન્...