માર્ચ 12, 2025 1:54 પી એમ(PM)
ભારત-મોરેશિયસ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણાઃ અનેક ક્ષેત્રોમાં સમજૂતિપત્રો પર હસ્તાક્ષર
ભારત અને મોરેશિયસ વચ્ચે સેંટલુઈસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઇ હતી. બન્ને દેશો વચ્ચે વિવિધ સમજૂતીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. MSME ક્ષેત્ર ઉપરાંત ભારત અને મોરેશિયસના નૌકાદ...