જાન્યુઆરી 21, 2025 2:14 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:14 પી એમ(PM)

views 2

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરાયું

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું.પાસવાને કહ્યું કે, ભારતની પ્રગતિથી સમગ્ર વિશ્વને ફાયદો થશે.માધ્યમો સાથે વાત કરતા પાસવાને કહ્યું કે, તેઓ વૈશ્વિક સ્તરે સારા સહયોગની રાહ જોઈ રહ્યા છે અને ઉમેર્યું કે નરેન્દ્ર મોદી સરકાર ભારતને ખાદ્ય ક્ષેત્રમાં અગ્રણી બનાવવા માંગે છે.પાસવાને કોકાકોલાના CEO હેનરિક બ્રૌન સાથે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને મજ...