જુલાઇ 16, 2024 4:26 પી એમ(PM)

views 11

ઇડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

પ્રવર્તન નિદેશાલય - ઇડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી બિન હિસાબી નાણાંની શોધ માટે પટણા,પુણે અને મધુબની માં દરોડા ચાલી રહ્યા છે. નિદેશાલયનાં અધિકારીઓ મધુબનીનાં ઝાંઝારપુરમાં ગુલાબ યાદવના પૈતૃક નિવાસસ્થાન સહિત જુદા-જુદા સ્થળોએ તપાસ ચલાવી રહ્યા છે. ગુલાબ યાદવ 2015માં ઝાંઝરપૂર વિધાનસભા બેઠકથી ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યાં હતાં. જોકે, તાજેતરમાં બહુજન સમાજ વાદી પક્ષમાંથી લોકસભા ચૂંટણી લડ્યા પણ...