નવેમ્બર 28, 2024 2:39 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:39 પી એમ(PM)

views 2

ઇઝરાયેલે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટને સ્થગિત કરવા આંતર-રાષ્ટ્રીય ફોજદારી અદાલત -ICCને અપીલ કરી

ઇઝરાયેલે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટને સ્થગિત કરવા આંતર-રાષ્ટ્રીય ફોજદારી અદાલત -ICCને અપીલ કરી છે. ઇઝરાયેલના બંને નેતાઓ વિરુદ્ધ વર્ષ 2023-24 ગાઝા યુદ્ધના અપરાધ મામલે આંતર-રાષ્ટ્રીય ગુના બાબતોની અદાલતે બંને વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. તેમની સામે 8 ઓક્ટોબર, 2023 અને 20 મે, 2024 વચ્ચે આચરવામાં આવેલા માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ છે. ઇઝરાયેલની સરકાર ICCના અધિકાર ક્ષેત્ર અને વોરંટની કાયદેસરતા સામે લડી રહી છે અને દેશ સામે પક્ષપા...

ઓક્ટોબર 11, 2024 9:38 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 9:38 એ એમ (AM)

views 2

ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા

ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થવા પામી છે. એક અહેવાલ અનુસાર ડેયર અલ-બલાહમાં રુફૈદા અલ-અસલામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બે જુદા જુદા હવાઈ હુમલામાં શાળાના એ ઓરડાઓને નિશાન બનાવાયા, જ્યા ખાદ્ય સામગ્રીનો સંગ્રહ અને સંચાલન થઈ રહ્યુ હતું. ઇઝરાયેલના દળોએ શાળા પરિસરની અંદર હમાસના વિદ્રોહિઓનો નિશાન બનાવીને આ હુમલો કર્યો હોવાનું જણાવ્યુ છે. આ તરફ લેબન...

ઓગસ્ટ 22, 2024 7:56 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 7:56 પી એમ(PM)

views 3

ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતિ અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે

ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતિ અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે. આ બેઠકમાં ઉગ્રવાદી સંગઠન હમાસ સાથેના યુદ્ધમાં સંઘર્ષ વિરામની શકયતાઓ અંગે ચર્ચા કરાશે. દરમ્યાન, ઇજીપ્તના મધ્યસ્થીથી આ સપ્તાહમાં યોજાનારી શાંતિમંત્રણાની સફળતા અંગે ઇઝરાયેલના વલણના કારણે પ્રશ્નનચિન્હો ઉભા થયા છે. ઇઝરાયેલે ફીલાડેલ્ફી અને નેટઝરીમ કોરીડોરમાં પોતાના દળો યથાવત રાખવાનું વલણ અપનાવ્યું છે. જો કે, અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કને તાજેતરની મુલાકાત બાદ એવી જાહેરાત કરી હતી કે, ઇજીપ્ત...

ઓગસ્ટ 20, 2024 7:44 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 7:44 પી એમ(PM)

views 2

ગાઝાના ખાન યુનિસમાં બે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલના હવાઇ હુમલામાં 15 ફીલીપાઇન્સ નાગરિકોના મોત થયાં હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી

ગાઝાના ખાન યુનિસમાં બે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલના હવાઇ હુમલામાં 15 ફીલીપાઇન્સ નાગરિકોના મોત થયાં હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી છે. ઇઝરાયેલી વિમાનોએ ગઇકાલે ગાઝા શહેરના અલશતીમાં આવેલ ફિલિપાઇન શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો. જેમાં 9 લોકોનું મૃત્યુ થયું તેમજ અન્ય ઘાયલ થયા હતાં. અન્ય એક હુમલામાં ખાન યુનિસમાં આવેલ એક શિબિરમાં થયેલ હુમલામાં 6 લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

ઓગસ્ટ 5, 2024 2:26 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:26 પી એમ(PM)

views 3

અમેરિકાના સ્ટેટ સેક્રેટરીએ જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી

પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વધી શકે છે, અમેરિકાના સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિન્કને જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી છે. અકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે બ્લિન્કન અને જી7 દેશના મંત્રીઓ વચ્ચેના એક ફોન કોલ પ્રમાણે અમેરિકાનું માનવું છે કે ઇરાન અને હિજબુલ્લાહ ગમે ઘડીએ સાથે મળીને ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. જોકે આ હુમલો કયા પ્રકારનો હોઈ શકે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ પૂર્વે બ્લિન્કને તણાવને ઓછા કરવાના પ્રયાસો માટે પોતાના જીસીસી સમકક્ષ...

ઓગસ્ટ 2, 2024 2:14 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 2:14 પી એમ(PM)

views 2

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઈરાનના તમામ જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરતા ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના જોખમનો સામનો કરવા અમેરિકી સૈન્ય મોકલવા મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડને આંતકવાદી સંગઠન હમાસ, હિજબુલ્લાહ અને હૈતી સહિત ઇરાનના તમામ જોખમો સામે ઇઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ બાઇડને ગાઝા પટ્ટીમાં તણાવને ઓછો કરવાના પ્રયાસોના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો. દરમિયાન બુધવારે તહેરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હનિ...

જુલાઇ 30, 2024 8:04 પી એમ(PM) જુલાઇ 30, 2024 8:04 પી એમ(PM)

views 2

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે આજે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનના સાત અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 10 હિઝબુલ્લાહ લક્ષ્યાંકો પર હુમલો કર્યો

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે આજે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનના સાત અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 10 હિઝબુલ્લાહ લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો. IDFએ જણાવ્યું હતું કે, સૈન્યએ દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના શસ્ત્રભંડાર, માળખાકીય સ્થળો, લશ્કરી સ્થળો અને એક પ્રક્ષેપણ પર હુમલો કર્યો હતો આ સપ્તાહના અંતે, ઇઝરાયેલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ પરના હુમલામાં 12 કિશોરો અને બાળકો માર્યા ગયા હતા, આ હુમલાનો આરોપ ઇઝરાયેલે હિઝબુલ્લા પર મૂક્યો હતો. સંઘર્ષ વધવાના પગલે લેબનોનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ગઈકાલ...