ફેબ્રુવારી 21, 2025 2:54 પી એમ(PM)

views 5

ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ

ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે. તેલ અવીવ નજીક પાર્કિંગમાં લગભગ 3 બસમાં વિસ્ફોટ થયો હતો, જેથી દેશભરમાં પરિવહન સેવા અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી હતી. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગાઝામાંથી 4 ઇઝરાયલી બંધકોના મૃતદેહોને મુક્ત કર્યાના થોડા સમય બાદ જ આ વિસ્ફોટ થયા હતા. ઇઝરાયલી પોલીસના જણાવ્યા મુજબ તેમને 3 બળી ગયેલા વિસ્ફોટક ઉપકરણો અને 2 બોમ્બ મળી આવ્યા હતા, જે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ દ્વારા અગાઉ ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક જેવા જ હતા. દરમિયાન, હમાસના એક વરિષ્ઠ નેતાએ આ...

જાન્યુઆરી 18, 2025 8:55 એ એમ (AM)

views 8

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે.

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે અને સરકારને તેનો સ્વીકાર કરવાની ભલામણ કરી છે. આ કરાર ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું હશે. કતાર, અમેરિકા અને ઇજિપ્ત દ્વારા પ્રસ્તાવિત આ કરાર, ચાલી રહેલી હિંસાનો અંત લાવશે. ઇઝરાયલના પ્રધાનમંત્રી કાર્યાલયે ગઈકાલે જણાવ્યું હતું કે, સુરક્ષા મંત્રીમંડળે રાજદ્વારી, સુરક્ષા અને માનવતાવાદી પાસાઓનું મૂલ્યાંકન કર્યા પછી આ કરારને સ્વીકારવાની ભલામણ કરી છે. આ કરાર આવતીકાલથી અમલમાં આવશે. ત્રણ મ...