માર્ચ 19, 2025 7:41 પી એમ(PM) માર્ચ 19, 2025 7:41 પી એમ(PM)
2
કબડ્ડી વિશ્વકપમાં ભારતની મહિલા ટીમે પોલેન્ડને હરાવ્યું
બેડમિન્ટનમાં, સ્વિત્ઝર્લેન્ડનાં બેસલ ખાતે રમાઈ રહેલી સ્વિસ ઓપન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં ભારતની ઇશારાની બરુઆ અને અનુપમાન ઉપાધ્યાય પ્રી ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ્યા છે. ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતે ફરી એક વાર પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે. ભારતની મહિલા ટીમે કોવેન્ટ્રી ખાતે ગ્રૂપ ડીની બીજી મેચમાં પોલેન્ડને 104-15થી હરાવ્યું હતું.