ડિસેમ્બર 10, 2024 8:22 પી એમ(PM)
આસામ ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મરણાંજલિ પાઠવી
મુંબઈના કુર્લા બેસ્ટ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થઈ ગયો છે જ્યારે 49 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની મુંબઈની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ઊંડા શ...