સપ્ટેમ્બર 29, 2024 7:04 પી એમ(PM)

views 12

સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકાતા આર.જી.કર મેડિકલ કોલેજઅને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓમોટોઅરજી પર સુનાવણી કરશે.

સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકાતા આર.જી.કર મેડિકલ કોલેજઅને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓમોટોઅરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ.નીઆગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશની ખંડપીઠ આવતીકાલે આ કેસની સુઓમોટો સુનાવણી ફરી શરૂકરશે.  ગયા અઠવાડિયે, ન્યાયાધીશજેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી પર 27સપ્ટેમ્બરે સુનિશ્ચિત થયેલ સુનાવણી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો.  અગાઉ, અદાલતેરાજ્ય સરકારના એક આદેશ તરફ ધ્યાન દોર્યા બાદ ચિંતા વ્યક્ત કરી...