માર્ચ 28, 2025 6:49 પી એમ(PM) માર્ચ 28, 2025 6:49 પી એમ(PM)

views 5

આયુષ્માન ભારત હેઠળ ૮.૯ કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે મંજૂરી: આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે જણાવ્યું હતું કે, આ વર્ષે પહેલી માર્ચ સુધીમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1.26 લાખ કરોડ રૂપિયાના ખર્ચે  8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી અપાઇ છે. લોકસભામાં એક જવાબમાં શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આશા કાર્યકર્તાઓ માટે 10 લાખથી વધુ આયુષ્માન કાર્ડ અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે 1 લાખથી વધુ આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે આ યોજના હેઠળ 13 હજાર 866 ખાનગી હોસ્પિટલો અને 17 હજાર 91 જાહેર હોસ્...

માર્ચ 19, 2025 7:35 પી એમ(PM) માર્ચ 19, 2025 7:35 પી એમ(PM)

views 4

દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે :આરોગ્ય મંત્રી જેપી નડ્ડા

આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે અને સરકારે આગામી બે વર્ષમાં આવા દસ હજાર વધુ કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે.રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કામગીરીપર ચર્ચાનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે, જનઔષધિ કેન્દ્રોમા અત્યંત વાજબીભાવે દવાઓ ઉપલબ્ધ હોવાથી દર્દીઓએ અત્યાર સુધી 30 હજાર કરોડ રૂપિયાની બચત કરી છે. આરોગ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, 2017માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય આરોગ્યનીતિ સર્વગ્રાહી નીતિ છે, જેમાં જેમાં ઉપશામ...