જૂન 13, 2025 7:42 પી એમ(PM)

views 6

આયૂષ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ પરઆધારિત હાઈબ્રિડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કરશે

આયૂષ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ પરઆધારિત હાઈબ્રિડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કરશે. આ સંમેલન 11-મા આંતર-રાષ્ટ્રીય યોગ દિવસ માટે એક મુખ્ય કાર્યક્રમ તરીકે યોજવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહેશે, જેમાં વિશ્વભરની અગ્રણી આંતર-રાષ્ટ્રીય યોગ સંસ્થાઓ અને આરોગ્ય સમુદાયના સહભાગીઓ પણ વર્ચ્યૂઅલ રીતે ભાગ લેશે. સંમેલનમાં બહેરીન, અમેરિકા, બ્રિટનઅને દક્ષિણ કૉરિયા સહિત ચારથી વધુ દેશના નિષ્ણાત ભાગ લેશે.આ પરિષદ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવ...