જૂન 14, 2025 7:54 પી એમ(PM)

views 12

આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે કહ્યું છે કે યોગ વૈશ્વિક કલ્યાણ માટેની ભારતની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.

આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે કહ્યું છે કે યોગ વૈશ્વિક કલ્યાણ માટેની ભારતની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. નવી દિલ્હીમાં ગ્લોબલ સમિટ-યોગ કનેક્ટમાં બોલતા, શ્રી જાધવે કહ્યું કે યોગ એ વિશ્વ શાંતિ માટે ભારત તરફથી વિશ્વને મળેલી ભેટ અને વારસો છે. તેમણે કહ્યું કે યોગ માત્ર રોગોને અટકાવતું નથી પરંતુ રોજગારની નવી તકો પણ પૂરી પાડે છે. યોગ ડાયાબિટીસના સંચાલનમાં મદદ કરે છે, હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. યોગ માત્ર આધ્યાત્મિક અને ધ્યાનાત્મક અભ્યાસ જ નથી પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં રોજગારની વિશાળ તકો પણ પ...