નવેમ્બર 17, 2024 8:15 એ એમ (AM)

views 4

આયુર્વેદની 84 અને હોમીયોપેથીની 59 ખાલી બેઠકો માટે 19મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

આયુર્વેદની 84 અને હોમીયોપેથીની 59 ખાલી બેઠકો માટે 19મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે, આયુષ મંત્રાલય અને નેશનલ કમીશન ઓફ હોમીયોપેથી દ્વારા તાજેતરમાં નીટ – યુજી અને AIAPGET ની લધુત્તમ લાયકાતમાં 15 પર્સેન્ટાઇલનો ઘટાડો કરાયો છે. ઘટાડેલી લાયકાત બાદ પ્રવેશ પાત્ર બન્યા હોય તેવા વિદ્યાર્થીઓએ 19મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સપ્ટેમ્બર 27, 2024 7:51 પી એમ(PM)

views 3

ભારતના આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ, આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્યસંભાળ પદ્ધતિ વચ્ચે સઘન સંકલન બનાવવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા

ભારતના આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ, આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્યસંભાળ પદ્ધતિ વચ્ચે સઘન સંકલન બનાવવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રિય આયુષમંત્રી પ્રતાપરાવ જાધવે આજે દિલ્હીમાં તેમના મંત્રાલયે છેલ્લા 100 દિવસમાં મેળવેલી સિદ્ધિઓ અંગેની વિગતો પત્રકારોને આપતાં આ મુજબ જણાવ્યું હતું. આયુષ મંત્રાલયે ભારતીય લોકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. શ્રી જાધવે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પરંપરાગત ઔષધ ઉપચાર પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા તબીબી છોડના ઉપયોગ અંગે...